Tuesday, December 17, 2013

થૅન્ક યુ....!



શુક્રિયા..... કરમ.... મેહરબાની....!  


આ વર્ષે  મારા જન્મદિને ફેસબુક ઉપર સેંકડોની સંખ્યામાં શુભેચ્છાઓ પાઠવનારા મિત્રોનો આટલે દૂર કેનેડામાં બેઠે વ્યક્તિગત રૂબરૂ આભાર માનવાની એક નવી રીત અજમાવવાનો પ્રયાસ કરું છું.....

કેનેડા સ્થળાંતર કરતા પહેલાં એક ગુજરાતી ન્યુઝ ચેનલ માટે ૨૦૦૮માં મિત્ર દેવાંગ ભટ્ટે ‘અતિથિ’ કાર્યક્રમ અંતર્ગત મારો કરેલો ઇન્ટરવ્યુ નીચેની લિન્ક પર ક્લિક કરવાથી જોઇ શકાશે. 

Thank you so much, Devang....



વિડીયો એડિટિંગની કળા ઉપર હાથ બેસાડવા આખો એપિસોડ ત્રણ ભાગમાં વહેંચ્યો છે.
તેનાથી વિડીયો રાહતે જોવાની સવલત પણ રહેશે અને મને ત્રણ વાર સૌ જોડે વાત કર્યાનો સંતોષ પણ!


Hope you all like it.
Please click on the following 3 videos one after another:

Part 1


Part 2



Part-3


Thanks for watching all 3 parts....

Saturday, December 14, 2013

ફિલમની ચિલમ..... ૧૫ ડીસેમ્બર. ૨૦૧૩




 

 

“શહરમેં બેવકૂફોં કી કમી નહીં હૈ!”


જેમ જેમ ‘ધૂમ થ્રી’ની રિલીઝ ડેટ ૨૦મી ડીસેમ્બર નજીક આવતી જાય છે, તેમ તેમ તેના વિશેના ગુંચવાડા વધતા જાય છે. અગાઉ અહીં લખ્યા મુજબ, ટિકિટના ભાવમાં ધરખમ વધારાનાં પડઘમ ઑલરેડી સંભળાવા માંડ્યાં છે. શું મુંબઈ-બેંગ્લોર જેવાં મૅટ્રો સિટીનું ઑડિયન્સ એક વ્યક્તિના ૫૦૦ રૂપિયા ચૂકવવા તૈયાર હશે? નાનાં શહેરોનાં મલ્ટિપ્લૅક્સ પણ લગભગ ડબલ પ્રાઇસ કરે એવી અપેક્ષા છે. ત્યારે એક સવાલ થાય કે આ સિનેમા સર્જકો પ્રેક્ષકોની દયા ખાતાં કદી શીખશે ખરા? અગાઉનાં વર્ષોમાં ‘મુગલ-એ-આઝમ’ જેવી એ સમયની સૌથી મોંઘી બનેલી કૃતિ આવી ત્યારે પણ ભાવમાં વધારો નહતો થયો. હા, ઓછી ટિકિટો અને વધારે પ્રેક્ષકોના ડિમાન્ડ-સપ્લાયના તફાવતને કારણે શરૂઆતમાં પિક્ચર જોનારાઓને બ્લૅકના ભાવ જરૂર આપવા પડતા. પરંતુ, સામાન્ય પ્રેક્ષકને લાઇનમાં ઉભા રહીને, ધક્કા-મુક્કી અને લાલાના ડંડા ખાઇને પણ રેગ્યુલર ભાવની ટિકિટ મળી શકતી જરૂર. આજે તો સિનેમાની ટિકિટોના કાળાબજારને કેન્દ્રમાં રાખીને બનેલી દેવ આનંદની ફિલ્મ ‘કાલાબાજાર’નો એક ડાયલોગ યાદ આવે છે.

‘કાલાબાજાર’માં ‘મધર ઇન્ડિયા’ના પ્રિમિયરની રાત્રે દોઢ રૂપિયાની ટિકિટના દસ રૂપિયા (ડેઢ કા દસ)નો ભાવ દેવ આનંદ પાડવા માંગતો હોય છે. તે વખતે તેની ગૅંગનો એક સાથી કહે છે કે લોકો નહીં ખર્ચે અને લાઈનમાં ઉભા રહીને ખરીદેલી ટિકિટો પડી રહેશે. તે વખતે દેવ આનંદ કહે છે, “ઇસ શહરમેં બેવકૂફોં કી કમી નહીં હૈ!” અને તેની બધી ટિકિટો વેચાઈ પણ જાય છે. શું ‘ધૂમ થ્રી’ના ભાવ-તાલ નક્કી કરતી વખતે તેના નિર્માતા તેમજ ડિસ્ટ્ર્રીબ્યુટર પણ તેમના તથા આમીર, અભિષેક અને કટરિનાના વફાદાર ચાહકોને ‘બેવકુફ’ ગણશે? (એક્ટરોના ભાવ કરોડોમાં ચૂકવાય કે આઈમેક્સમાં રજૂઆત કરાય કે પછી એક ગાયન પાછળ ચાર-પાંચ કરોડ ખર્ચાય એ બધો ભાર ઓડિયન્સ નામની કન્યાની કેડ પર જ આવે છે!) 


‘ધૂમ-થ્રી’ના પ્રચારમાંથી અભિષેકને સાઈડલાઇન કર્યાની ચર્ચા અહી થોડાંક સપ્તાહ અગાઉ કરી ત્યારે ઘણાને એ ધુમ્રસેર લાગી હતી. પરંતુ, પિક્ચર રજૂ થવાની તારીખ નજીક આવતી જાય છે, એમ એ ધુમાડાની આગ દેખા દેવા માંડી છે. અભિષેકને જ્યારે એમ પૂછાયું કે ‘ધૂમ થ્રી’ના મ્યુઝિક લૉન્ચ વખતે તે હાજર કેમ નહતો રહ્યો? ત્યારે તેણે કહ્યું કે તેને તો એ પ્રોગ્રામની ખબર જ નહતી! દેખીતી રીતે જ, ‘યશરાજ’માં પૅનિક બટન દબાય. એટલે આ સપ્તાહે આદિત્ય ચોપ્રાએ અભિષેકને ત્યાં જઈ ખુલાસા કર્યાના અહેવાલ આવે છે. પરંતુ, ચોપ્રા કૅમ્પે ફિલ્મની રજૂઆત પછીનો ‘ડર’ રાખવો પડશે. ‘ડર’ યાદ છે ને? તેમાં સની દેવલ કરતાં વિલન કહી શકાય એવા શાહરૂખને જ સૌથી વધુ હાઇલાઈટ કરાતાં સનીએ કાયમ માટે કીટ્ટા કરેલી છે. એવી કીટ્ટા અજય દેવગનને પણ થયેલી જ છે ને? ‘જબ તક હૈ જાન’ અને ‘સન ઓફ સરદાર’ વખતે થયેલી ટસલ હાઈકોર્ટ સુધી ગઈ હતી, એ હજી ગયા નવેમ્બર-ડીસેમ્બરની જ વાત છે.


જ્યારે આ ડીસેમ્બરમાં આવેલી સૈફઅલી અને સોનાક્ષી સિન્હાની ‘બુલેટ રાજા’ના જે હાલ બૉક્સ ઑફીસ પર થયા છે એ જોતાં તેમાંથી કશું પોઝીટીવ શોધી શકાય એમ નહતું. છતાં જુઓ લોકો કેવા કેવા રેકોર્ડ કાઢી બતાવે છે. તે મુજબ તો સૈફની આ સાલ છેલ્લે આવેલી ફિલ્મ ‘ગો ગોઆ ગૉન’નું પહેલા વીકનું કલેક્શન ૧૯ કરોડ હતું અને ‘બુલેટ રાજા’ એ લગભગ ૩૫ કરોડ લાવતાં એ આંકડાથી ડબ્બલ વકરો લાવનારી ફિલ્મ થઈ છે. પરંતુ, કોઇ એ યાદ નથી કરાવતું કે સૈફની જ ૨૦૧૩ની ‘રેસ ટુ’ના પહેલા વીકના ૭૬ કરોડ કરતાં આ અડધી જ રકમ છે. ટૂંકમાં, દિલ કો બહલાને કો ગાલીબ ખયાલ અચ્છા હૈ!

જ્યારે ‘બુલેટ રાજા’ પછીના શુક્રવારે આવેલી ‘આર.... રાજકુમાર’માં પણ નાયિકા સોનાક્ષી જ છે. તેને સતત બે અઠવાડિયાં બે જુદી જુદી ફિલ્મો માટે પબ્લિસિટી અને પ્રમોશન એવું અઘરું પડી ગયું કે ઘર-પરિવાર પણ બાજુ પર થઈ ગયાં હતાં. ક્યારેક એવો વિચાર પણ આવે છે કે પબ્લિસિટીના ભાગરૂપે હીરો સાથે પ્રેમ પ્રકરણ ચગાવવાની જૂની ટ્રીક અપનાવવાની હોત તો સોનાક્ષીનું શું થાત? એક વીકમાં સૈફ સાથે કેવી હરે ફરે છે, તેના રિપોર્ટ વહેતા કરવાના અને બીજા જ અઠવાડિયે શાહીદ કપૂર જોડે રંગરેલીયાં મનાવવાની અફવાઓ બજારમાં છોડવાની થાય!

સોનાક્ષીના પપ્પા શત્રુઘનસિન્હાનો જન્મદિન ૯મી ડીસેમ્બરે અને તેની ઉજવણીની પાર્ટીમાં દીકરી જ ટાઇમસર ના પહોંચી શકી. જો કે કોઇએ વાંધો લીધો હોત તો કરોડો કમાતી દીકરીના ડેડી અને લેટલતીફી ખુદ જાણીતા એવા શત્રુ ભૈયાએ ‘ખામોશ’ની ત્રાડ પાડી હોત! શત્રુ ભૈયાની ૬૮મી વર્ષગાંઠના દિવસે જ રમતવીર મેરી કૉમની આત્મકથા ‘અનબ્રેકેબલ’ના લોકાર્પણ અમિતાભે ફરી એક વાર પોતાની નમ્રતા બતાવી. તેમણે કહ્યું કે મેરી કૉમની બાજુમાં ઉભા રહીને પોતે ગૌરવ અનુભવે છે. એ જ મેરી કોમની જીવનકથા પરથી બનતી ફિલ્મમાં પ્રિયંકા ચોપ્રા મુખ્ય ભૂમિકા ભજવે છે. તો એ કેમ એ સમારંભમાં ઉપસ્થિત નહીં રહી હોય? શું દિગ્દર્શક ઉમંગ કુમાર અને નિર્માતા સંજય લીલા ભણશાળી વચ્ચે ક્રિયેટિવ મતભેદોને કારણે એ એ પિક્ચર વિલંબમાં પડ્યાની વાતો સાચી હશે?

તિખારો!

‘બીગ બૉસ’માં સલમાને ગૌહર ખાનને તેની ઉંમર પૂછી અને તેણે આંખનો પલકારોય માર્યા વગર નિર્દોષ ચહેરે ‘૨૯ વર્ષ’ કહી. ત્યારે બીગ બૉસના હાઉસમાં તેના ‘ખાસ મિત્ર’ કુશાલના પ્રપોઝલનું શું થશે? ગૌહરને ૨૮ વરસના કુશાલે કહ્યું હતું કે “આઇ વૉન્ટ ટુ ગ્રો ઓલ્ડ વીથ યુ”. પરંતુ, વિકીપિડિયામાં  ગૌહરની ૧૯૮૧ની જન્મ તારીખ આપેલી છે; એ જોતાં તો ૩૩ વરસની ગૌહર પાંચ વરસ વહેલી ‘ઓલ્ડ’ થઈ જશે! સોચો ઠાકુર.... સૉરી, સોચો કુશાલ!!

Friday, December 13, 2013

ये आज भी ज़िन्दा ही है..... लीला मिश्रा!



                       लीला मिश्रा
हिन्दी सिनेमा की माँ सी अमर ‘मौसी’ जी!


‘शोले’ में धर्मेन्द्र पानी की टंकी पर चढकर जिन को जेल में ‘चक्की पीसींग एन्ड पीसींग एन्ड पीसींग’ कराने की धमकी देते हैं, उन ‘मौसी’ लीला मिश्रा को कौन भूल सकता है? लीला जी को फ़िल्मों में कितने सारे रोल में हमने देखा था। कभी वे ‘राम और श्याम’ में दिलीपकुमार (राम) की मां बनीं थीं तो कभी वे ‘दासी’ में मौसमी चेटर्जी की ‘मामी’ थी। मगर ‘शोले’ की ‘मौसी’ ने उन्हें जो सफलता और लोकप्रियता दी, उसका कोइ जोड नहीं। हालांकि लीला मिश्रा को पर्दे पर अपना काम देखने के लिए सिनेमाघर जाना भी पसंद नहीं था। उन्होंने अपने ‘पवित्र बनारस’ वाले अभिगम को मुंबई में भी बरकरार रखा था और फ़िल्में नहीं देखतीं थीं.... यहाँ तक की ‘शोले’ और सत्यजीत राय की ‘शतरंज के खिलाडी’ भी नहीं!
  
लीला मिश्रा जी के लिए फ़िल्मों में अभिनय करना नौकरी करने जैसा था। उसके साथ जुडे ग्लेमर से वे अछूती रही थी। १९८७ में ‘माधुरी’ में इसाक मुजावर की लिखी उनकी जीवन-कथा के अंशों से पता चलता है कि लीला मिश्रा के अभिनय जीवन में भी (निरुपा राय की तरह) पति के एक्टिंग के शौक ने बडी भूमिका निभाई थी। लीला जी की शादी १२ साल की उम्र में हो गई थी और उनके पति राम प्रसाद मिश्रा को एक्टिंग का भारी शौक था। वे आगा हश्र कश्मीरी के नाटकों में काम करते थे। लेकिन उन्हीं दिनों बोलती फ़िल्मों का समय शुरु हुआ था। इस लिए नाटकों के कलाकारों के लिए उस नये माध्यम के दरवाजे भी खुले थे। इसी सिलसिले में राम प्रसाद प्रतापगढ, बनारस और मुंबई आते जाते रहते थे।

मिश्रा जी को मुंबई में एक फ़िल्म कंपनी में नौकरी तो मिल गई; जहां खाना उन्हें मेहर सुलतान नामक एक अभिनेत्री बनाकर देती थी। मेहर सलाह पर मिश्राजी ने पत्नी को बम्बई बुला लिया। उन दिनों सिनेमा की सबसे बडी समस्या थी, अभिनेत्रीओं की कमी। अभिनय करने वालों को बिरादरी से बाहर कर दिया जाता था! फिर लीला मिश्रा और उनके पति दोनों तो जमीनदार परिवार के थे। इस लिए जब नासिक की एक फ़िल्म कंपनी ने लीला जी को अभिनेत्री बनाने का प्रस्ताव रखा, तो निर्णय लेना काफी मुश्किल था। कंपनी ने भी लीला जी को पांचसो रुपये महिना का अत्यंत लुभावना वेतन ओफर किया था। (उनके पति को मासिक १५० रुपये मिलते थे!) तब पति-पत्नी ने परिवारजनों और बिरादरी से संबंध को जोखिम में डालकर भी उस प्रस्ताव को स्वीकार कर लिया।

वह फ़िल्म थी ‘सति सुलोचना’ और लीला मिश्रा को ‘मंदोदरी’ की भूमिका मिली थी। मगर लीला जी तो बनारस की एक घरेलु औरत थी, जिन्हें पराये मर्द का छुना कहाँ मंजूर था? यहां तक कि पहली बार जब मेकअप मेन ने उनके चेहरे को छुआ तब वहां मौजुद अपने पति से वे बेहद नाराज हो गई थी कि ये कैसे मर्द हैं जो अपनी पत्नी के चेहरे को पराये मर्द के हाथों स्पर्श करवा रहे हैं? इस लिए किसी पराये पुरुष (अभिनेता) के गले में हाथ डालकर उस से प्रेमालाप करने का तो सवाल ही कहां उठता था? परिणाम ये हुआ कि उस फ़िल्म से उन्हें निकाला गया।

मगर उस से एक फायदा ये हुआ कि कोल्हापुर की एक अन्य कंपनी ने उन्हें ओफर दिया। उनकी तनख्वाह अंतिम कंपनी में थी उतनी ही यानि कि ५०० रुपये तय हुई और दो साल का करार किया गया। मगर यहां भी वही दिक्कत आई। इस फ़िल्म में भी उन्हें हीरो मास्टर विनायक (अभिनेत्री नंदा के पिताजी) के गले में हाथ डालकर उन्हें लुभाना था। ‘मौसी’ फिर अड गई कि वो ऐसे द्दश्य नहीं करेंगीं। अब कंपनी के लिए मुश्किल आ गई कि कोन्ट्रेक्ट में तो कुछ लिखा नहीं था कि अभिनेत्री को क्या क्या करना होगा? लिहाजा उस पिक्चर के निर्माण के दौरान बिना काम किये वेतन देना पडा। 

इस लिए जब नई फ़िल्म ‘होनहार’ का शूटींग प्रारंभ हुआ तब कंपनी को उन्हें ऐसा काम देना था, जिस में पराये मर्द से ‘आंख मटक्का’ करना ना हो। एक ऐसा रास्ता निकाला गया जिस से दोनों की बात रहे। लीला मिश्रा से हीरो शाहू मोडक की माता की भूमिका करवाई। तब से ‘चरित्र अभिनेत्री’ बन गई लीला जी अंत तक उसी तरह की भूमिकाएं करतीं रहीं। उनकी बतौर नायिका आई एक मात्र फ़िल्म ‘गंगावतरण’ को छोड दें तो लीला मिश्रा हिन्दी सिनेमा की शायद एक मात्र अभिनेत्री होंगी जिन्हों ने अपनी युवानी में ही अपने से उम्र में बडे अभिनेता-अभिनेत्रीओं की माता, चाची या मौसी की भूमिकाएं की!

‘गंगावतरण’ दादा साहब फाळके की एक मात्र सवाक फ़िल्म थी। जैसा कि सभी जानते हैं, भारतीय सिनेमा की प्रथम (मूक) फ़िल्म ‘राजा हरिश्चन्द्र’ बनाने वाले फाळके दादा थे। ‘गंगावतरण’ उनकी अंतिम फ़िल्म साबित हुई और लीला मिश्रा के लिए भी। क्योंकि उस कंपनी के साथ अनुबंध समाप्त हो गया था। अब काम नहीं होने के कारण तथा अपनी प्रथम संतान के जन्म के लिए गर्भवती लीला मिश्रा और उनके पति वापिस बनारस चले गए। यानि अपनी ज़िन्दगी में मां बनने से पहले ‘मौसी’ ने पर्दे पर अपने से बडी उम्र के कलाकारों की माता की भूमिका करना शुरु कर दिया था।


प्रथम संतान बेटी के जन्म के बाद फिर से काम ढूंढने का प्रयत्न किया कलकत्ता में और फ़िल्म कारपोरेशन ओफ इन्डिया में ‘नौकरी’ मिल गई। यहां उन्होंने ‘चित्रलेखा’ जैसी कुछ फ़िल्में की। मगर उसी दौरान विश्व युध्ध हुआ और सारी गतिविधियां ठप्प हो गईं। वापिस बनारस आ गए। परंतु, अब तीन बच्चों (दो बेटियां और एक बेटे) वाला परिवार था। फिर से रुख किया बम्बई का। अब की बार काम आये बनारस के केमेरामेन ‘के.जी.’ जिन्होंने लीला चिटणीस से मिलवाया। ‘मौसी’ अपने परंपरागत तरीके से लंबा घूंघट निकालकर स्टुडियो पहुंची। तब ‘के.जी.’ने उन्हें समझाया और अपना चेहरा दिखाकर ‘इन्टर्व्यु’ दिया। लीला चिटणीस ने अपनी साथी कलाकार के रूप में ‘किसी से न कहना’ के लिए लीला मिश्रा को पसंद किया। तब से मुंबई की फ़िल्मों में ‘मौसी’ का जो सफर शुरु हुआ वो अंत तक जारी रहा। मगर साडी से अपने सर को ढके रखने का उनका भारतीय अंदाज बहुधा फ़िल्मों में बरकरार रखा।
 
‘मौसी’ की याद आते ही अपने सर को ढकने के लिए साडी को ठीक करती प्रौढ महिला ही नजरों के सामने आती है। उनके बोलने का अंदाज भी बनारसी था। आज भी याद है नूतन और सुनिल दत्त की ‘मिलन’ में जब वे जमुना को अंतिम द्दश्यों में कहतीं हैं, “कल मुही तुने जो आग लगाई है उस में तु तो जलेगी ही, मगर वो दोनों भी भसम हो जायेंगे।” ये ‘भस्म’ की जगह ‘भसम’ बोलना लीला मिश्रा का अनोखा देहाती अंदाज था।इस लिए भारतीय पृष्ठभूमि की फ़िल्में बनाने वाले ‘राजश्री प्रोडक्शन’ की तो लीला मिश्रा जैसे स्थायी सदस्या थीं।

‘राजश्री’ की फ़िल्में ‘गीत गाता चल’, ‘सौदागर’, ‘दुल्हन वोही जो पिया मन भाये’, ‘सावन को आने दो’, ‘सुनयना’, ‘अबोध’ की वे हिस्सा थीं। लीला मिश्रा की अन्य फ़िल्मों में शामिल हैं; ‘चश्मे बद्दूर’, ‘आमने सामने’, ‘पलकों की छांव में’, ‘बैराग’, ‘किनारा’, ‘कथा’, ‘खुश्बु’, ‘सदमा’, ‘जय संतोषी मा’, ‘बडा कबुतर’, ‘बातों बातों में’, ‘मेहबूबा’, ‘मां का आंचल’, ‘अन्नदाता’, ‘हनीमुन’, ‘प्यासा’, ‘आवारा’, ‘अनमोल घडी’, ‘दाग’, ‘लाजवंती’, ‘लीडर’, ‘दोस्ती’, ‘रात और दिन’, ‘धरती कहे पुकार के’, ‘अमर प्रेम’, ‘सुहाना सफर’, ‘लाल पथ्थर’, ‘मेरे अपने’, ‘परिचय’ इत्यादि।

इतनी सारी फ़िल्मों में काम करने के बावजुद लीला मिश्रा काफी हीरो-हीरोइन को पहचान नहीं सकती थी। उन्होंने खुद १९७८ के एक साक्षात्कार में पत्रकार देवेन्द्र मोहन को बताया था कि ‘दुश्मन’ की शूटींग के पहले दिन राजेश खन्ना को वे पहचान नहीं पाई थी। फ़िल्मी दुनिया का हिस्सा होते हुए भी उस से अलिप्त रहीं इस चरित्र अभिनेत्री ने १९८८ की १७ जनवरी के दिन अंतिम सांस ली। मगर उनकी अनेक भूमिकाओं से ‘मौसी’ आज भी ज़िन्दा ही हैं।