આ વર્ષે મારા જન્મદિને ફેસબુક ઉપર સેંકડોની સંખ્યામાં શુભેચ્છાઓ પાઠવનારા મિત્રોનો આટલે દૂર કેનેડામાં બેઠે વ્યક્તિગત રૂબરૂ આભાર માનવાની એક નવી રીત અજમાવવાનો પ્રયાસ કરું છું.....
કેનેડા સ્થળાંતર કરતા પહેલાં એક ગુજરાતી ન્યુઝ ચેનલ માટે ૨૦૦૮માં મિત્ર દેવાંગ ભટ્ટે ‘અતિથિ’ કાર્યક્રમ અંતર્ગત મારો કરેલો ઇન્ટરવ્યુ નીચેની લિન્ક પર ક્લિક કરવાથી જોઇ શકાશે.
Thank you so much, Devang....
વિડીયો એડિટિંગની કળા ઉપર હાથ બેસાડવા આખો એપિસોડ ત્રણ ભાગમાં વહેંચ્યો છે.
તેનાથી વિડીયો રાહતે જોવાની સવલત પણ રહેશે અને મને ત્રણ વાર સૌ જોડે વાત કર્યાનો સંતોષ પણ!
Hope you all like it.
Please click on the following 3 videos one after another:
Part 1
Part 2
Part-3
Thanks for watching all 3 parts....
Salil Sir,
ReplyDeleteYou will sure be good editor in future and yes 3 times is never enough for us :)
Sam
maja maja padi gai.....:)
ReplyDelete