ચાલો, જોઇએ પ્રેમનાથની
એક્ટિંગનો ફુંફાડો!
Please click on the picture bellow to see Premnath in one of his Best performances...
Please click on the picture bellow to see Premnath in one of his Best performances...
પ્રેમનાથને ‘જહોની મેરા નામ’ના આ સીનમાં જોયા પછી તેમના નાટકોના અનુભવને સિનેમામાં એ કેવી સરસ રીતે લઈ આવ્યા હતા, તેનો અંદાજ આવશે. “રાય સા’બ ભુપિન્દરસિંગ” નું રહસ્ય ખુલવાની આ ઘડીને દિગ્દર્શક વિજય આનંદે કેટલી નાટકીય ઢબે પિક્ચરાઇઝ કરી છે, એ પણ જોવા જેવું છે. આ દ્રશ્યમાં પ્રેમનાથની સામે પણ સજ્જન જેવા મંજાયેલા કલાકાર છે. તેમને માત્ર એકાદ બે વાક્યના ઉત્તર જ આપવાના છે અને પ્રેમનાથને ઉકળતા લાવાની જેમ ભભુકતા રહેવાનું છે. પ્રેમનાથના અવાજના આરોહ અવરોહને માણો, કેરેક્ટરમાં લીન થઈ જઈને બોલાતા નોનસ્ટોપ સંવાદની મઝા લો. તેમની સામે સજ્જન પણ કેવા ટટ્ટાર (રીતસર શારીરિક રીતે ટટ્ટાર!) ઉભા રહે છે, તે પણ માર્ક કરજો.
આખા પિક્ચરમાંથી એકાદ સીનને કાઢવાની વીડિયો એડીટીંગની કળા શીખીને મૂકેલો સિરીઝનો આ નવો મણકો...
हाथ कंगन को आरसी क्या?
Please click on the picture bellow to see Premnath in one of his Best performances...
Please click on the picture bellow to see Premnath in one of his Best performances...
No comments:
Post a Comment