रोल नहीं, कलाकार ही छोटा या बडा होता है!
फिल्म ‘कानून’ के इस विडीयो में जीवन साहब की सिर्फ़ सात - आठ मिनट की भूमिका में उनके बेमिसाल अभिनय की एक झलक देखीए!
રખે ચૂકતા.... જુઓ ચરિત્ર અભિનેતા જીવનની જીવંત એક્ટિંગ.... !! હું વરસોથી કહેતો અને લખતો આવ્યો છું કે રોલ કોઇ નાનો કે મોટો નથી હોતો.... કલાકાર જ મોટા-નાના હોય છે. આ ચાર જ મિનિટનો વિડીયો જુઓ. જીવન સાહેબનો ‘કાનૂન’માં માત્ર એ કોર્ટ સીનનો પાંચ-સાત મિનિટનો જ રોલ હતો. પણ શું જબરદસ્ત અસર છોડી જાય છે એ માણસ! જો તમે અભિનેતા હો કે થવા માગતા હો તો આ મોનોલોગ તમારા ઑડિશન માટે આદર્શ નમૂનો હશે.... તમે એની નકલ કોઇ ઑડિશનમાં પ્રસ્તુત કરીને નિર્ણાયકોના દિલ જીતી શકો. એવું કશું ના કરવું હોય અને માત્ર સરસ નાટ્યાત્મક એક્ટિંગ જ જોવી હોય તો પણ આ પીસ ચૂકવા જેવો નથી.
(Yes, I did it! As promised on 100th post of my Blog I could post an edited part of character actor Jeevan's role! If you are interested in dramatized acting or if you have an audition coming up, then this can be an ideal script and performance.)
हाथ कंगन को आरसी क्या?
Click on the picture bellow to see the performance!

Slailsaheb very nice ! Thanks for posting
ReplyDeleteno words !!!!
ReplyDeleteપ્રિય સલિલ સર,
ReplyDeleteઆજકાલના સિનેમાનો જમાનો એવો છે કે શક્ય હોય ત્યાં સુધી ટૂંકા ડાયલોગ રાખવા કેમ કે અવાજનો ચડાવ-ઉતાર એ આજના આર્ટીસ્ટ્સ માટે અશક્ય બાબત છે. ૪ મીનીટ ઉપરના આ દ્રશ્યમાં લગભગ વાત જીવનના જ ભાગે આવી છે. ફિલ્મ માંથી જો આ દ્રશ્ય હટાવી લો તો ફિલ્મ ફિલ્મ જ ન રહે. સૌથી મોટી વાત તો એ છે કે આપને આ વાત સુઝે... હું ઓડીશન ગોઠવીશ ત્યારે આ નમુનો ચોક્કસ મુકીશ જ...
સેમ
wonderful salil bhai Thanks for showing such nice piece .Likewise the scene of Shahid of Shri Manoj Kumar when Shri Pran saheb is going for फांसी and he wants to meet Bhagat singh as his last wish.I do not think any other actor on this Earth could have done that role.Pran saheb's 2 minutes role was the soul of the Film.Thanks once again.
ReplyDelete