Friday, October 12, 2012

આયે દિન બહાર કે!

આમ તો ફુલોની ક્યાં નવાઇ હોય છે, કોઇપણ દેશમાં? પણ આ બધાં પુષ્પોની હારમાળા ટોરન્ટોની એક કોર્ટના મકાનની બહાર અને તેની આસપાસ જોઇ એટલે રહેવાયું નહીં. ખાસ કરીને વિવિધ રંગોનું કુદરતી સર્જન બહુ આકર્ષી ગયું. તમને કેવું લાગ્યું? કોઇ કવિની પંક્તિઓ યાદ આવી? મને તો આનંદ બક્ષીની રચનાને સહેજ અડપલું કરીને કહેવાનું મન થાય છે કે..... આયે દિન (અદાલત) બહાર કે!!



















3 comments:

  1. Salil Bhai..
    Excellent !! Aap ke kayal ho gaye..

    ReplyDelete
  2. O Sajanaa ! Barkhaa Bahaar aai, Ras Ki Fuhaar Laai !
    Aakhiyo mE Pyar Lai !
    Madhuban Ki Sair or Khushboo Ka "Share" !

    ReplyDelete
  3. wah salilbhai ! along with a good writer you are a good photographer also!

    ReplyDelete