Friday, October 19, 2012

Over to Dear Nature.....


 પાનખર પણ કેટલી રંગીન હોઇ શકે એ જોવાની મઝા અત્યારે કેનેડામાં ચાલી રહી છે. આ ઋતુમાં વૃક્ષોના બદલાતા રંગ -‘ફૉલ કલર્સ’- જોવા લોકો  ટોરન્ટોથી ઉત્તરે જવાની રીતસરની ટ્રીપ ગોઠવતા હોય છે.

ત્યાં જઇએ તો આંખો રાઇ જાય એટલાં ખુબસુરત દ્રશ્યો જોવા મળે એમ અનુભવીઓનું કહેવું છે. એવી કોઇ લાંબી રંગયાત્રાનો મેળ જ્યારે પડશે ત્યારે ખરો. અત્યારે તો ખુદ ટોરન્ટોમાં પણ વૃક્ષો રંગની જમાવટ બરાબર કરી રહ્યાં છે.


ટ્રેઇનમાં બેઠા હો કે બસમાં બહાર  જ્યાં નજર નાખો,  ત્યાં વિવિધ રંગનાં પાંદડાં પહેરીને ઉભેલાં વૃક્ષો જોવા મળે... જાણે ગરબે જવા તૈયાર થયેલી સહિયરો જ જોઇ લોને! (નવરાત્રીમાં  ગરબા સિવાય બીજું સાંભરે પણ ું?)

સૃષ્ટિની આ રંગતને કેમેરામાં ભરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. આ ફોટા અસલી કુદરતી રંગોળીનું  ટ્રેઇલર જ છે.... એ જોયા પછી જો તમને એટલો આનંદ ના આવે જેટલો મને આવ્યો હતો તો તેનો દોષ મારી શિખાઉ ફોટોગ્રાફીને આપજો!


Over to Dear Nature!! 




Autumn carries more gold in its pocket than all the other seasons.
-Jim Bishop
 
 

 “I cannot endure to waste anything so precious as autumnal sunshine by staying in the house.”
― Nathaniel Hawthorne



 “I loved autumn, the one season of the year that God seemed to have put there just for the beauty of it.”
―Lee Maynard


 tree


“When the autumn meets the tranquillity, there you can see the King of the Sceneries!”
  -Mehmet Muratildan



 
 Every leaf speaks bliss to me, fluttering from the autumn tree!

 “Fall colors are funny. They’re so bright and intense and beautiful. It’s like nature is trying to fill you up with color, to saturate you so you can stockpile it before winter turns everything muted and dreary.” 
-Siobhan  Vivian


 
“Autumn is the hardest season. The leaves are all falling, and they're falling like they're falling in love with the ground.” 
  - Andrea Gibson




"O suns and skies and clouds of June, And flowers of June together, Ye cannot rival for one hour October's bright blue weather."



 “But then fall comes..... it stays awhile like an old friend that you have missed. It settles in the way an old friend will settle into your favorite chair and take out his pipe and light it and then fill the afternoon with stories of places he has been and things he has done since last he saw you.” 
-Stephen King





 “Autumn...the year's last, loveliest smile.” -William Cullen Bryant
 

 “I want to say something so embarrassing about September that even the leaves start blushing and turning red.”  
 


“Fall has always been my favorite season. The time when everything bursts with its last beauty, as if nature had been saving up all year for the grand finale.”  
 -Lauren De Stefano


12 comments:

  1. એકના એક ફોટા શું જોવાના !!

    ReplyDelete
    Replies
    1. એટલે તો સાથે અલગ અલગ લેખકોનાં ક્વોટ મૂક્યાં છે! :-))

      Delete
  2. વાહ ! ક્યા photu hai !

    ReplyDelete
  3. કલમ મૂકીને કેમેરાનો ચસ્કો લાગ્યો કે શું ?

    ReplyDelete
    Replies
    1. હું તો પેલી ઇંગ્લીશ કહેવત યાદ રાખું છું... A picture is worth more than a thousand words! નિવૃત્તિમાં આ નવી કલમનું કામ કરવાની પણ મઝા લઉં છું અને એક દિવસમાં લીધેલી ૧૦૦ ઉપરાંત તસ્વીરોમાંથી ગણત્રીની જ અહીં મૂકી છે. એટલે ચસ્કો તો ખરો જ!

      Delete
  4. કૈ વેબના ફોટો છે ?

    ReplyDelete
    Replies
    1. જાતે પાડેલા ફોટા છે.... ક્વોટ મૂક્યા છે તે ઇન્ટરનેટના છે.

      Delete
  5. અહીતો કુદરત જાતે જ હોળી રમતી હોય તેવુ લાગેછે. આવા દ્રશ્યો જોઇએ ત્યારે આપોઆપ ઇશ્વર નુ નામ સ્મરણ થઇ જાય. તમારી ફોટોગ્રાફી પણ કમાલ ની છે. Algonquin મા રંગો કદાચ આનાથી પણ વધુ સમ્રુધ્ધ્ હતા પણ મારા ફોટા આટલા સરસ નથી આવ્યા.

    ReplyDelete
    Replies
    1. પ્રિય યોગેનભાઇ,
      આ તમે સજેસ્ટ કરેલા હાઇપાર્કના ફોટા છે. વધુ બ્રાઇટ અને વૈવિધ્યસભર કલર્સ માટે ટોરન્ટોથી ઉત્તરે જવાની મળેલી સલાહનો આ સાલ અમલ થઇ શક્યો નથી. બસમાં બેઠા સ્થાનિક હાઇવે ઉપરથી એવા કલરફુલ નજારા જોવા મળતા હતા કે થાય કે જાણે કેટલા ફોટા પાડી લઇએ. પણ દોડતી બસના કાચમાંથી ઝૂમ સિવાયના કેમેરામાં શું મળે? તેથી એવા કોઇ ફોટા શૅર નથી કર્યા. હજી આ શનિ-રવિ તક મળશે તો પ્રયત્ન કરવાનો જ છું.

      Delete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete