આ બે વિડીયો જોયા પછી Awesome કે Amazing ઉપરાંત હિમેશ રેશમીયાની માફક કહી શકો...
સુપર્બ... ફેન્ટાસ્ટિક, માઇન્ડ બ્લોઇંગ...!!
તમને નથી લાગતું કે ‘Awesome' અને 'Amazing' જેવા અતિ આનંદના શબ્દો આડેધડ વપરાવાને લીધે આજકાલ લપટા પડી ગયા છે?
“ટ્રેઇન ના મળી ’ને, હું તો બસમાં માંડ માંડ આવી...” એમ કોઇ કોલેજ કન્યા કહે, તો પણ તેના ફ્રેન્ડ્ઝો “અમેઝીંગ” એમ બોલી ઉઠે!
તો કોઇ યુવાન બીજા દોસ્તને આમ પણ કહેતો સંભળાય “યાર, તેં પિન્ટુનું ગ્રીન ફુલોની ડિઝાઇનવાળું શર્ટ જોયું? જસ્ટ ઔસમ!”
પ|ણ ખરેખર Awsome કે Amazing જેવા શબ્દો વાપરી શકાય એવો આ ચાર જ મિનીટનો વિડીયો આખો જોવા વિનંતિ છે. શરૂઆત જોઇને “દેખેલા હૈ..” એમ ના કહી દેશો. છેવટ સુધી જો જો.
આમ તો એ કશો નવાઇનો વિડીયો નથી.... પણ દુનિયાના ૯૦ લાખ લોકોએ આ ખેલ ‘યુ ટ્યુબ’ પર જોયો હોય તો એ જ તેની અપ્રતિમ લોકપ્રિયતા બતાવે છે. આપણી મહેફિલનો આ પણ એક રંગ છે.
(આ લિન્ક મને મારા મિત્ર બંસીએ લંડનથી મોકલી છે. એટલે “લંડન સે લાયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો...” એમ મારે ગાવું પડે.)
ENJOY THIS CLIP....
16 Girls + 1 Bicycle = Awesome!
જ્યારે આ બીજા વિડીયોમાં તો અમારાથી કેટલી વાર “વાહ...” બોલી ઉઠાયું છે, એ પણ યાદ નથી રહ્યું. દરેક એક્ટ પછી એમ થાય કે એક પૈડાની આટલી ઊંચી સાયકલ ઉપર હવે આનાથી અઘરું આ ચાઇનીઝ છોકરીઓ શું કરી શકશે? પણ જેમ જેમ ખેલ આગળ વધતો જાય તેમ તેમ આંખો વધારે જ ફાટે અને મોં ખુલ્લું ને ખુલ્લું રહી જાય...
No more description .... just watch this.... really amazing and awesome video....
હિમેશ રેશમીયાની માફક અહીં કહી શકો...
સુપર્બ... ફેન્ટાસ્ટિક, માઇન્ડ બ્લોઇંગ...!!
સુપર્બ... ફેન્ટાસ્ટિક, માઇન્ડ બ્લોઇંગ...!!
Just Superb....
ReplyDeleteસલીલ ભાઈ, નમસ્તે આપણને તો સો ટકા મજા આવે પણ આવા વિડીઓ જોવ છું ત્યારે મને હમેસા એક વિચાર આવે છે, કે આ જે કરે છે, તેને પણ તેમાં મજા આવતી હોય તો સારૂં તેની મજબૂરી ન હોય તેવી પ્રાર્થના. રાજુ પારેખ (રાજકોટ)
ReplyDeleteઆભાર.... ચહેરા તો તમામના હસતા દેખાયા જ છે. અંદર કી અલ્લા જાણે. પણ તમારી વાતમાં તથ્ય જરૂર છે.
DeleteI guess its hypnotism....after watching it second time this is the only thought came into my mind.... unbelievable....
ReplyDeleteYes, you are right Shivani. It really is a great feat, the second video.
Delete