‘ઔસમ કા મૌસમ’માં આ વખતે એવી રૂટિન ટ્રીક જે લગભગ બધા જાદુગરો કરતા હોય છે. છતાં ફ્રેન્ચ ઓડિયન્સ રૂબરૂ થતો જાદુગર ડેની લેરીનો આ કઇંક જુદો જ ખેલ છે. ખાસ કરીને સ્ટેજ પરના તાજમહાલની નીચે પણ કશું નથી, ત્યારે ભેદ વધારે ઘેરો બને છે. જો કોઇ મિત્ર તેનું રહસ્ય ખોલી શકે તો? તો તો એના જેવું કશુંય નહીં.
પણ મેજીશ્યન ડેની લેરીના આ જાદુનો એ સસ્પેન્સ ના ખૂલે ત્યાં સુધી તો.... Just ENJOY it!!
Mast.....:)
ReplyDeleteરાજેશ ખન્ના પર ફિલ્માવાયેલાં ગીતોની વાત નીકળે એટલે મોટાભાગે કિશોરકુમાર જ યાદ આવે પરંતું અહીં આપે આદરણીય રફી સાહેબે પર કાકા માટે કેટલાં સરસ ગીતો ગાયાં છે એ યાદ કરાવ્યું એ બદલ આભાર!
ReplyDeleteReally AWESOME, Will have to take my daughters fgor K LAl's show running now in Ahmedabad!!
ReplyDelete