Monday, July 30, 2012

આંખોંસે જો ઉતરી હૈ દિલ મેં....!


આજે ફરી એક ઓર કોયડો તો નહીં પણ આંખોની પરીક્ષા કહી શકો! અહીં માત્ર ૪ નાના ટેસ્ટ છે. તેમાં પૂછેલા અંગ્રેજી અક્ષર શોધવાનું અઘરું નથી. ફક્ત ટાઇમ અગત્યનો છે. ઘડિયાળ જોઇને શરૂ કરો અને જુઓ ૧૦ સેકન્ડ્સમાં દરેક અક્ષર શોધી શકાય છે કે નહીં?  આ Healthy Exercise માં એક મિનીટ પણ ખર્ચવાની નથી. આ વ્યાયામમાં મઝા આવી શકે તો ભલ અને ના આવે તો? બાળકોનો ટેસ્ટ કરી શકાય. ગેઇમ તો બચ્ચા લોગને ગમતી જ હોય છેને?..... આઇ મીન દરેક ઉંમરના બાળકોને!

(ઓફ કોર્સ આ પણ કોઇએ કોઇને ફોરવર્ડ કરેલા ઇમેઇલની ચેઇનમાંથી જ છે. તેથી ઘણાને તે ‘દેખેલા હૈ’ પ્રકારનો લાગશે અને તેથી જ તેનું ઉદગમ સ્થાન પણ મળવું મુશ્કેલ હોય છે. પરંતુ, મારા ઇનબોક્સમાં  ટોરન્ટોમાં મિત્ર અને જ્યોતિષી એવા યોગેશ ઠાકર દ્વારા આ ટેસ્ટ આવ્યો હતો; એટલું તેની ઇ-કુંડળી ઉપરથી કહી શકાય એમ છે!!)















__._,_.___



 
.

__,_._,___


.




No comments:

Post a Comment