‘ભેજા ફ્રાય’.... યાને... ઉકલ્યો કોયડો કોડીનો!
આજકાલ ઇમેઇલ ઢગલાબંધ ફોરવર્ડ થતા હોય છે. તેમાં નાયગ્રાની સસ્તી ટ્રીપથી માંડીને વાયગ્રાની મોંઘી ગોળીઓની ભલામણ સુધીનું બધું જથ્થાબંધ પ્રમાણમાં ઇનબોક્સમાં ઠલવાતું હોય છે.
કોઇમાં દૂધીના ગુણ તો ક્યાંક દૂધના અવગુણ!
તેમાં કારેલાંની બરફીથી કંકોડાંના હલવા સુધીની વાનગીઓ પણ આવે.
વહેલ માછલીની વ્યથાનાં વીતક અને રિતીકનાં વહેલાં લગ્નની કથા જેવું અલક મલકનું ચલક ચલાણું આ નવા જમાનાની ટપાલપેટીમાં પડતું રહે છે.
પણ ઘણીવાર તેમાં બુધ્ધિગમ્ય કોયડા પણ આવતા હોય છે, જે મિત્રોની મહેફિલમાં કામ લાગે એવા હોય છે. એવા એક ઇમેઇલમાં આવેલી આ ‘બ્રેઇન ટીઝર’ શબ્દ-રમત ગમી હતી. તે શેર કરવાની લાંબા સમયની ઇચ્છાનો આજે મોક્ષ થાય છે.
આશા છે કે આ મહેફિલના દોસ્તોને પણ આ ગેમ ગમશે.
દરેક કોયડા પછી પ્રશ્નાર્થનું ચિન્હ અને ‘થિંકીંગ મેન’નું સિમ્બોલ જવાબ છુપાવવા મૂક્યું છે.
આશા છે કે આ મહેફિલના દોસ્તોને પણ આ ગેમ ગમશે.
દરેક કોયડા પછી પ્રશ્નાર્થનું ચિન્હ અને ‘થિંકીંગ મેન’નું સિમ્બોલ જવાબ છુપાવવા મૂક્યું છે.
ઇમાનદારીથી જવાબ જોયા વિના રમશો તો વધારે મઝા પડશે.
તમામ ૧૩ કોયડાનો સાચો ઉકેલ આવડે તો બેમાંથી એક શક્યતા રહે છે... કાં તો તમે અંગ્રેજી ભાષાના જિનીયસ હોવ અને કાં આ ઇમેઇલ અગાઉ તમે જ મોકલ્યો હોય!!!
Anyway, ચાલો, ત્યારે આર.ડી. બર્મનની જેમ પૂછીએ... આ દેખેં જરા, કિસ મેં કિતના હૈ દમ?
BRAIN TEASER
ha.ha.ha..
ReplyDeletelong time no see:-)))
very intelligent, i got three right
ReplyDeletesorry .... i've five right
ReplyDeleteSorry ..i've only one..
ReplyDeleteSorry ..i;ve only one right...
ReplyDeleteSorry..i;ve one only..right
ReplyDeletehahahaha...salildada maja aavi gai.
ReplyDeletejalsa-pani_magaj-nu-dahi@tikharo.com
ReplyDelete